Gujarati Attitude Status for WhatsApp & FB
List of Gujarati Attitude Status for Whatsapp, Facebook and Instagram.
Hellow Friends, We have compiled some of the wonderful Gujarati Attitude Status for Whatsapp and Facebook wall, you can post and tag your best friend with Gujarati Status.➤➤➤
બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા...
પણ મારા ભાયુંનો attitude એટલે...
કોઈનુંય ના ચાલે ...😎
➤➤➤
યાદે ભી દોસ્તો સે હૈ મુસ્કાતે ભી દોસ્તો સે હૈ સપને ભી દોસ્તો સે હૈ અપને ભી દોસ્તો સે હૈ યા ફિર યુ હી કહે કી અપની દુનિયા હી દોસ્તો સે હૈ
➤➤➤
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે બીજી કોઈ ઋતુ સારી ન લાગે તુ બનાવ હજારો મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે.
➤➤➤
વિચારો તો હંમેશા
શ્રેષ્ઠ જ હોવા જોઈએ,
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે
પણ દ્રષ્ટિકોણનો નહીં !!
➤➤➤
હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી...
જેટલું પણ જીવીશ ...મારા સ્વમાન સાથે જીવીશ..
➤➤➤
સ્વમાની માણસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!..
➤➤➤
#બધી_ઓળખાણ_બાપ_દાદા_ના_નામની_ના_ચાલે,
#અમુક_ઓળખાણ_પોતાના_નામ_ની_પણ_હોવી_જોઈએ.
➤➤➤
વિકાસ ગાંડો થયો કે નય એની ખબર નય પણ આ ફોટો જોય 1600 ગોપી ગાંડી 100% થાય😁😁
➤➤➤
અજીબ લડાઈ ચાલી રહી છે આ રાતમાં_
આંખ કહે છે સુવા દે, અને દિલ કહે છે રોવા દે.
➤➤➤
સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે....
➤➤➤
પ્રેમ એટલે તારો જ ખ્યાલ
તું નથી તો પણ,
બધી જ જગ્યાએ
➤➤➤
આપણે આપણું ધારેલું
કરી શકીએ એ આપણી
"હોંશિયારી",
લોકો એમનું ધારેલું આપણી સાથે
ન કરી જાય એ આપણું "મનોબળ" !!
➤➤➤
મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_
વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.
➤➤➤
બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા...
પણ મારા ભાયુંનો attitude એટલે...
કોઈનુંય ના ચાલે ...😎
➤➤➤
તું મારામાં દિલ બનીને રહીશ તો_
હું હંમેશા તારા માટે ધબકતો રહીશ,_
તું મારામાં પ્રેમ બનીને રહીશ તો_
હું તારો સવાર બનીને રહીશ._
➤➤➤
કેટલી ખુશીથી બંધ કરી દીધું તે_
મારી જોડે વાત કરવાનું,_
જેમ કે વર્ષોથી હું તો તારા ઊપર બોજ હોવ.
➤➤➤
ભ્રમ તો હંમેશા સંબંધોને વેર વિખેર કરી નાખે છે સાહેબ..
એક પ્રેમ જ છે જેનાથી અજાણ્યા પણ સંબંધથી બંધાઈ જાય છે...
➤➤➤
કેવા અજીબ સબંધ છે_
કોઈ તમારી જિંદગીમાં આવે,_ _ખાસ બની જાય, પછી કોઈ_ _કારણ વગર જ જતું રહે._
➤➤➤
#ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎
➤➤➤
*नींद तो रोज़ अपने वक़्त पर आ जाती है,*
*अक्सर आँखों को ही देर हो जाती है सोने में !!*
➤➤➤
જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!
➤➤➤
ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે
સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.
➤➤➤
*ખાલી દિલ દરિયા જેવું રાખજો ,*
*લખી રાખો સાહેબ , નદીઓ સામે થી મળવા આવશે...*
➤➤➤
ફક્ત *"કામ"* સાથે નહીં પણ *"માન"* સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ...એજ સંબંધ...🙏🙏🙏...
➤➤➤
દોસ્ત નઈ જીગર કટકો છે કટકો ....
માણસ બદલાય ,દુનિયા બદલાય બાકી "ભાઈ " ના રંગ ,સ્વભાવ ને "Rolla"તો આવા જ રેવાના 👑
➤➤➤
ગમે એટલા હીરા ગોતી લ્યો સાહેબ ...
પણ ભાઈબન્ધ થી મોટો હીરો ગોતવાથીય ન જડે.
➤➤➤
કડવું સત્ય
*ટોપ મેરીટ વાળા શિક્ષકો* *સરકારીમાં અને ટોપ મેરીટ વાળા* *બાળકો પ્રાઇવેટ શાળા માં હોય છે*
➤➤➤
આ દુનિયામાં ઘણા લોકો તો_
ફક્ત એક-બીજા માટે જ બન્યા છે,_
જેમ કે "હું
➤➤➤
કોશિશ તો કર મને યાદ કરવાની
પળો તો આપોઆપ મળી જશે,
ઈચ્છા તો રાખ મને મળવાની
બહાના તો આપોઆપ મળી જશે.
➤➤➤
➤➤➤
પાનખર ન આવવા દેતા
કેમ કે વિશ્વાસ ના વૃક્ષ ફરી લીલાછમ નથી થતા યાદ્ રાખજો
લાગણી ના ફેક્ચર પર ક્યાંય પ્લાસ્ટર નથી થતા
➤➤➤
થોડીક નવરાશ મળે તો યાદ કરી લેજે મને
તારી એક હિંચકી આવશે તો પણ,
હું 'ખુશ' થઈ જઈશ.
➤➤➤
કલમ પણ કમાલ છે_
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે :
➤➤➤
જિંદગીથી પણ વધુ ભરોસો કર્યો હતો તારા પર મેં
પણ તું તો જિંદગીથી પણ વધુ બેવફા નીકળી.
➤➤➤
➤➤➤
બાદશાહ_કી_ગલી_મે_આકે_ઉસકા_પતા_નહી_પૂછતે 👑
ગુલામો_કે_જુકે_હુએ_સર_ખુદ_બ_ખુદ_રાસ્તા_બતા_દેતે_હૈ😋
➤➤➤
કોઈ ચેન ઈચ્છે છે તો કોઈ સુકૂન ઈચ્છે છે_
પરંતુ મારુ આ દિલ તો તારી પાસે રહેવા ઈચ્છે છે._
➤➤➤
➤➤➤
દુઃખ જીવનમાં ક્યારેય પૂરું થતું જ નથી,
બસ સહન કરવાની આદત પડી જાય છે !!
➤➤➤
તારી ખુશી માટે મને હારી
જવું ગમે છે કારણ કેહ
એવી મારી જીત જ શું કામની
જેમાં તારી ખુશી ના હોય
➤➤➤
લોકો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!
Thank you friends for reading upto the end, We hope you like this compilation and share with your friends on facebook and whatsapp.
Please comment if you want more Gujarati Attitude Status or any other Whatsapp status in Gujarati.
Leave a Comment