Luv ni Love Storys - A must watch Gujarati Movie

In pursuit of the true love of his life, he ends up leading himself into a crazy roller-coaster ride of multiple relationships. 

The plot follows Luv through various stages of his life and many of his relationships. In pursuit of the true love of his life, he ends up leading himself into a trippy roller-coaster ride of multiple relationships. Will his experiences make him lose his faith in love? Or will he find the true love of his life? If yes, who will it be? Come find these answers in a cinema near you on 31 January 2020.

A user at IMDB says, After years I've seen such a refreshing, beautiful and charismatic gujarati romantic movie Felt like real story with some dramatic twists and turns which let us stick to the story line and acting is also good Among the love story of luv there were some funny moments between it which was really good and enjoyed a lot Was a complete package of story one want from movie makers and must watch So lets start watching this wonderful romantic movie, if you are not able to see please comment below.
લવની લવ સ્ટોરીસ એ ફક્ત હૃદયથી જ નહિ પરંતુ દિમાગથી પણ રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મમાં નાયક પ્રેમની સાથે જીવનના ઘણાં બધા પાસાઓમાંથી એક જ સમયે પસાર થાય છે. આ એક મનોરંજક ફિલ્મ બની રહેશે, જે દર્શકોને જરૂર પસંદ પડશે. ફિલ્મની વાર્તા મુખ્ય નાયકના જીવનના વિવિધ તબક્કાઓ અને સંબંધોને દર્શાવે છે.

 'લવની લવ સ્ટોરી’ ફિલ્મ એક જીવનમાં સંઘર્ષ કરી રહેલ યુવાનની લવ સ્ટોરી પર આધારીત છે. જેમાં પ્રતિક ગાંધી અને દિક્ષા જોશી મુખ્ય ભુમિકામાં છે. તો તેની સાથે વ્યોમા નંદી, હાર્દિક સાંગાણી અને શ્રદ્ધા ડાંગર પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. કરીમ મિનસરીયા અને મનીષ અંદાણીએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે જે 31 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં અવની સોની કાસ્ટીંગ ડિરેક્ટર છે.
 



No comments

Powered by Blogger.