Bas Cha Sudhi - Season 2
અસ્થા પ્રોડક્શન દ્રારા રજુ થયેલ "બસ ચા સુધી" એ ગુજરાતી વેબસીરીઝ છે જેની શરૂઆત 2018 માં થઈ હતી અને જે વિશે આજે આપણે વાત કરીશુ એ તેની બીજી સીઝન છે, જે 2019 માં રજુ કરવામાં આવી હતી.
" બસ ચા સુધી "ને ગુજરાતી વેબસીરીઝમાં ક્રાંતિ પણ ગણી શકાય. શરુઆતથી અંત સુધી એક મીઠી મુંઝવણમાં રહેતા યુવાન-યુવતીની એક એવી પ્રણયકથા જેમણે લાખો ગુજરાતીઓના દિલમાં જગ્યા બનાવી લીધી. ખુબ જ સુંદર રીતે માવજત પામેલી આ સીરીઝ જે યાયના પ્યાલાથી શરુ થાય છે અને સુખદ પ્રણયમાં અંત પામે છે.
જીનલ બેલાની અને આર.જે. રુહાન નો અભિનય ઉડીને આંખે વળગે એવો છે, તમામ ઉંમરના શ્રોતાઓને જોવી ગમે એવી સુઘડ અને સુંદર સીનેમેટોગ્રાફી આ સીરીઝની સૌથી મોટુ જમાપાસુ છે. તો ચાલો માણીએ એક ઉત્તમ પ્રણયકથા... બસ.. ચા સુધી.
Episode 1 | વૃતાંત - ૧
Episode 2 | વૃતાંત - ૨
Episode 3 | વૃતાંત - ૩
Episode 4 | વૃતાંત - ૪
Episode 5 | વૃતાંત - ૫
Episode 6 | વૃતાંત - ૬
Episode 7 | વૃતાંત - ૭
6 મહિના 18 દિવસ ને 10 કલાક થયા પણ હજુ ત્યાં જ અટકેલો છું.. ત્યાં જ.. ધરતી..
જીવન મા ક્યારેક શુ થઈ જાય છે ખબર જ નથી પડતી..
છેલ્લે મારા મન મા થી જ નીકળ્યું તું કે હવે તો ના આવે તો પણ શી ફરક પડે છે.. અને ભગવાન એ સાંભળી લીધું... સાંભળવા નું કોઈ સાંભળતું નથી.. સાંજો સુની થઈ ગયી છે.. સાંજ નો શણગાર વિખરાયી ગયો હોય એ લાગે છે..
શુ કરું...
હવે ....
---------------
".... બસ અફસોસ માત્ર એક જ વાત નો રહી ગયો કે હવે તો આ સંબંધ ચા સુધી પણ... "
આ નિસાસો સાંભળી ને ચા તરત બોલી,
" હજુ બાકી છે.."
" શું બાકી છે હજુ.. ?? "
" મુલાકાત... નવી મુલાકાત..
મોજ કર ને..."
હું માત્ર હસી જ શક્યો... 😊
-------------------
Aastha Productions Presents બસ... ચા સુધી- Session - 2(આ વાર્તા નથી વાત છે)
Shipped By : Tea Post
Starring : Jhinal Belani I Rj Ruhan (Radio Mirchi)
Written by : Sandip Dave
Produced by : Drushma Doshi & Hiren Doshi
Direction by : Priyal Patel
Cinematography & Edited by : Priyal Patel
Camera Assist : Manthan Vaidya
Music Composer : Rahul Ramesh
Production Designed by : Hiren Doshi I Nirmal Patel
Style & Costume by : Dhvanika Sorathiya
Jewellery & Accessories : Colorbombs
Hair & Mackup : Swapnil PAtel I Mamta Bhatt
Leave a Comment