Natsamrat - Watch online Gujarati Movie



Natsamrāt (The King of Theater) is a 2018 Indian Gujarati-language drama film starring Siddharth Randeria and Deepika Chikhalia in the leading role. The film is the remake of Marathi film of the same name starring Nana Patekar, which was based on Marathi play by V. V. Shirwadkar. The film is the story of an actor who has reached many heights in his career, but has to retire from acting at the peak

 
છેલ્લા 40 કરતાં વધુ વર્ષોથી રંગમંચ ઉપર કાર્યરત એવા સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી ફિલ્મોમાં એક નવા genre સાથે આવ્યા છે. અત્યાર સુધીની તેમની 2 ફિલ્મો ‘ગુજ્જુભાઈ –The great’ અને ‘ગુજ્જુભાઈ – Most wanted’ સફળ comedy films રહી છે. હવે તેઓ એક serious emotional drama ફિલ્મ ‘નટસમ્રાટ’ લઈને આવ્યા છે. જેમાં તેમનાં co-actor છે દીપિકા ચીખલિયા (‘રામાયણ’માં જેમણે સીતાનો અભિનય કર્યો હતો) અને મનોજ જોશી (માધવ ઉર્ફે માધિયો).દિગ્દર્શક છે જયંત ગીલાટર; જેમણે આ પહેલાં ‘Chalk and Duster’ જેવી critically acclaimed ફિલ્મ આપી છે.
 
ગુજરાતી રંગમંચના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષી અભિનીત 'નટસમ્રાટ' ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સબંધોના તાણાવાણા ગુંથવામાં આવ્યા છે. આ ફિલ્મ ઘણી જ ઈમોશનલ છે અને દર્શકો ફિલ્મ જોતા જોતા રડી પડશે.
 
સિદ્ધાર્થ રાંદેરિયામાં દર્શકોને ખરેખર નટસમ્રાટ દેખાશે; તેનું કારણ માત્ર ને માત્ર તેમનો અભિનય છે. ‘નટસમ્રાટ’ ગુજરાતી ફિલ્મ મૂળે આધારિત છે ‘નટસમ્રાટ’ મરાઠી ફિલ્મ સાથે. સંગીત આપ્યું છે આલાપ દેસાઈએ. શબ્દો છે દિલીપ રાવલનાં. ફિલ્મનું સૌથી સબળ પાસું dialogues અને storyline છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. 2018ની કેટલીક must watch filmsનું જો list બને તો તેમાં ‘નટસમ્રાટ’નું નામ હશે જ એવી આ family drama film આ weekend પર જોવા જવી જ જવી.

natsamrat is a worthful complete family entertaining movie. this movie has bring the standard of gujarati film industry one level up. not just only parents or elders but adult kids should see this movie and it is intresting to watch Siddharth Randeriya in a diffierent role and deepika chikhaliya after 25 years on silver screen. 
 
Fantastic family movie to watch by all age group specially parents.An artist lives in their world without knowing complexity of mean minded , opportunistic policies in our family.

No comments

Powered by Blogger.