VAAYRO | Gujarati Movie
Human people live in a nest called a family, and they experience happiness and
sadness there throughout their lives. The more significant the function of
one's parents becomes as one's life progresses.
This online series portrays a father's effort to realize his son's ambitions,
as well as the son's response.
The finest cultural legacy in the world is found in India, and the desire to
travel abroad is growing among the country's youth. This Gujarati web series
is an attempt to demonstrate how much a parent sacrifices for his children in
light of this.
So, let's make this web-series significant by viewing it.
પરિવાર એ મનુષ્ય માટે એક માળો છે, માનવી એ માળામાં રહીને આખી જિંદગી
સુખ-દુઃખના અનુભવો કરીને જીવન વ્યતીત કરે છે. પોતાના જીવનમાં ઉચ્ચતર શિખરો
સર કરે છે, તે શિખરો સર કરવામાં મહત્વની ભૂમિકા પોતાના માત-પિતાની હોય છે.
આ વેબ-સિરીઝમાં એક પિતાએ પોતાના પુત્રના સપના પૂર્ણ કરવા કરેલા સંઘર્ષ અને
પુત્રએ આપેલ પ્રતિભાવનું ચિત્ર દર્શાવાયું છે.
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો વારસો સર્વ શ્રેષ્ઠ છે અને આવા ભારતદેશની
યુવા પેઢીમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આ
ગુજરાતી વેબ સિરીઝમાં એક પિતા પોતાના સંતાન માટે કેટલું બલિદાન આપે છે, તે
દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
તો ચાલો, આ વેબ-સિરીઝને જોઈ જીવનમાં ઉતારી જીવન સાર્થક કરીએ.
Leave a Comment