નાડી દોષ - ગુજરાતી ફિલ્મ | Nadi Dosh


The lead actors of the Krishnadev Yagnik-directed movie "Nadi Dosh" are actors Yash Soni, Ronak Kamdar, and Janaki Bodiwala. In the "Nadi Dosh" trailer, it is depicted that coworkers Yash Soni and Janaki Bodiwala fall in love with one another. They appear to be deeply in love in the trailer. Speaking of the "Nadi Dosh" filmmaking team, Krishnadev Yagnik is the scriptwriter and director, Kedar-Bhargava is in charge of the soundtrack, and Bhargava Purohit and Milind Gadhvi are responsible for the songwriting.

What Happened?, "Chello Divas," and "Karsandas Pay and Use" The well-known Gujarati writer-director Krishnadev Yagnik, who has previously produced successful Hollywood films in a different genre, comes back with a new project titled "Nadi Dosh." In the movie "Nadi Dosh," the acting team of Yash Soni and Janaki Bodiwala, who garnered positive reviews from the public on the last day, will also reunite.

The key characters in the movie are also played by Yash Soni, Janaki Bodivala, and Rokan Kamdar. who played the role of Janaki Bodivala's brother in the movie. Ananta BusinessScorp, Shukul Studios, and Big Box Series are responsible for producing the movie. The film's principal actress, Janaki Bodivala, said that it is based on a novel idea. The film's narrative is also original. A romantic and family movie, this one. After three years since "Last Day," Janaki and Yash are returning. The movie was filmed in Goa and Ahmedabad.

નાડી દોષ - આખી ફિલ્મ જોવા અહિંયા ક્લીક કરો

WATCH FULL MOVIE HERE


In Goa, a song from the movie was filmed. The film's heroine develops feelings for the protagonist, which is the plot of the picture. Vascular problems are discussed at the time of marriage, and that is when the real drama starts. The lead actress of this movie, Janaki Bodivala, revealed to Saanj Samacha2 that I will play the part of Ridhi in Nadi Dosh. In the movie, Ridhi and Kevin fall in love but are unable to wed because of a vascular abnormality in their horoscope, which causes strife. The movie is able to both inform and entertain.

Nilay Chotai, Mundhana Shukal, and Harshad Shah are the producers of the movie. Kedar-Bhargava composed the soundtrack for the movie. Two songs from the movies Chandlio Ugdhayo Re and Lavdhva Lavdhvi have been made public. Jigardan Gadhvi and Aishwarya Majumdar wrote the lyrics. This is receiving a positive response from the audience. Based on the Nadi Dosh issue, "Nadi Dosh" follows the ups and downs in the lives of Riddhi (Janaki Bodivala) and Kevin (Yash Soni). The movie was also filmed in Goa and Ahmedabad. A romantic comedy movie called "Nadi Dosh" deals with societal themes of the present. On June 15, the movie is scheduled to open in theaters in Gujarat and Mumbai.

After Janaki 's first film, Ticket Two, was a success, he has acted in many Gujarati films like Bahuna Vicha, Tambu. Janaki says that he has not taken any formal training in acting. He says that one can learn more from the experience of acting in an acting school.

The film is produced by Ananta Business and Shukal Harshad Shah. The two songs of the film Lavva-Lavvi and Chandlio have grown up. Whose motto is Jig Dan Gadhvi, Aishwarya Majumda. The film was shot in Ahmedabad and Goa. Nadidosh is a romantic comedy film that deals with social issues these days. The film is set to hit theaters on June 17.

નાડી દોષ - આખી ફિલ્મ જોવા અહિંયા ક્લીક કરો

WATCH FULL MOVIE HERE


કૃષ્ણદેવ યાજ્ઞિક ડિરેક્ટેડ ફિલ્મ 'નાડી દોષ'માં એક્ટર યશ સોની, રોનક કામદાર અને જાનકી બોડીવાલા મુખ્ય રોલમાં જોવા મળી રહ્યા છે. 'નાડી દોષ'ના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે ઓફિસમાં એકસાથે કામ કરતા યશ સોની અને જાનકી બોડીવાલા એકબીજાના પ્રેમમાં પડે છે. ટ્રેલરમાં તેઓ ખૂબ જ રોમેન્ટિક જોવા મળી રહ્યા છે. 'નાડી દોષ'ની ફિલ્મમેકિંગ ટીમની વાત કરીએ તો 'નાડી દોષ'ના લેખક અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે જ્યારે મ્યુઝિક કેદાર-ભાર્ગવે આપ્યું છે અને ગીતો ભાર્ગવ પુરોહિત તેમજ મિલિંદ ગઢવીએ લખ્યા છે.
 
‘છેલ્લો દિવસ', ‘કરસનદાસ પે એન્‍ડ યુઝ' અને ‘શું થયું?' જેવી જુદા વિષય પર બનાવેલી અને રૂપેરી પડદા પર સફળ નીવડેલી ગુજરાતી ફિલ્‍મોના જાણીતા લેખક દિગ્‍દર્શક ક્રિષ્‍નાદેવ યાજ્ઞિક ફરી એક વખત ‘નાડી દોષ' નામની ફિલ્‍મ લઈને આવી રહ્યા છે. છેલ્લો દિવસમાં દર્શકો દ્વારા ભરપૂર પસંદ કરવામાં આવેલી યશ સોની અને જાનકી બોડીવાલા જોડી પણ દર્શકોને ‘નાડી દોષ' ફિલ્‍મમાં ફરી એકવાર સાથે જોવા મળશે.
 
આ ફિલ્‍મમાં મુખ્‍ય કલાકારમાં યશ સોની, જાનકી બોડીવાલા સાથે રોકન કામદાર પણ છે. જેમણે ફિલ્‍મમાં જાનકી બોડીવાલાના ભાઈ તરીકે અભિનય કર્યો છે. આ ફિલ્‍મનું નિર્માણ અનંતા બિસનેસકોર્પ તથા શુકુલ સ્‍ટુડિયોઝ તથા બિગ બોક્ષ શિરીઝ દ્વારા કરવામાં આવેલ છે. જાનકીની પ્રથમ ફિલ્મ છેલ્લો દિવસ ટિકિટ બા૨ી પ૨ સફળ ૨હી હતી એ પછી બહુના વિચા૨, તંબુ૨ો જેવી અનેક ગુજ૨ાતી ફિલ્મોમાં કામ ર્ક્યું છે. જાનકીએ અભિનયની કોઈ વિધિવત તાલીમ નથી લીધી તે કહે છે એકિટીંગ સ્કૂલ ક૨તા અનુભવમાંથી વધુ શિખવા મળે છે.આ ફિલ્મમાં મુખ્ય કલાકા૨ો યશ સોની, જાનકી બોડીવાલા અને ૨ોનક કામદા૨ છે.

ફિલ્મનું નિર્માણ અનંતા બિઝનેસ ર્ક્યો અને શુકલ હર્ષદ શાહ છે, જયા૨ે ફિલ્મમાં સંગીત કેદા૨ - ભાર્ગવ આવ્યું છે. ફિલ્મના બે ગીતો લવ્વા-લવ્વી અને ચાંદલિયો ઉગ્યો ૨ે ૨જૂ થઈ ગયા છે. જેના ગતિકા૨ જિગ૨દાન ગઢવી, ઐશ્વર્યા મજૂમદા૨ છે. ફિલ્મનું શૂટીંગ અમદાવાદ અને ગોવામાં થયું છે. નાડીદોષ આજમા જમાનામા સામાજિક મુદાને આવ૨ી લેતી ૨ોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.
 
આ ફિલ્‍મમાં મુખ્‍ય પાત્ર ભજવનાર જાનકી બોડીવાલાએ કહ્યું હતું કે આ ફિલ્‍મ એક નવા વિષય ઉપર બની છે. ફિલ્‍મની સ્‍ટોરી પણ નવી છે. આ એક રોમેન્‍ટીક અને પારિવારીક ફિલ્‍મ છે. ‘છેલ્લો દિવસ' બાદ ૭ વર્ષ પછી જાનકી અને યશની જોડી સાથે ફરી આવી રહી છે. આ ફિલ્‍મનું શૂટીંગ અમદાવાદ અને ગોવામાં થયું છે.
 
ફિલ્‍મનું એક ગીતનું શૂટીંગ ગોવામાં થયું છે. ફિલ્‍મની સ્‍ટોરી એવી છે કે ફિલ્‍મની હીરોઈન હીરોને પટાવી તેની સાથે પ્રેમ કરે છે. લગ્ન સમયે નાડી દોષની વાત આવે છે અને પછી શરૂ થાય છે રીયલ સ્‍ટોરી. આ ફિલ્મની હી૨ોઈન જાનકી બોડીવાલાએ સાંજ સમાચા૨ ને ફિલ્મ નાડી દોષ ને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે આ ફિલ્મમાં હું રીધ્ધિનું પાત્ર ભજવું છું. ફિલ્મમાં રીધ્ધિ અને કેવિન એકબીજાને પ્રેમ ક૨ે છે પ૨ંતુ કુંડળીમાં નાડીદોષ હોવાથી તેમના લગ્ન નથી થઈ શક્તા જેના કા૨ણે એક કોન્ફલીકટ સંઘર્ષ પેદા થાય છે. ત્યા૨ે બન્ને પાત્રો એક થવા કેવા કેવા ગતકડા ક૨ે છે તેની ફિલ્મમાં હળવાશથી ૨જૂઆત થઈ છે.
 
આ ફિલ્‍મના નિર્માતા નિલય ચોટાઈ, મુન્‍ના શુકલ તથા હર્ષદ શાહ છે. ફિલ્‍મનું સંગીત કેદાર- ભાર્ગવએ આપ્‍યું છે. ફિલ્‍મના બે ગીત લવ્‍વા લવ્‍વી તથા ચાંદલિયો ઉગ્‍યો રે રજુ થઈ ગયા છે. જેના ગીતકાર જિગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર છે. જેને દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘‘નાડી દોષ'' ફિલ્‍મ રિધ્‍ધિ (જાનકી બોડીવાલા) અને કેવિન (યશ સોની)ની કુંડળીમાં નાડી દોષની સમસ્‍યા હોવાથી એમના જીવનમાં આવેલા ઉતાર ચડાવ પર આધારિત છે. ફિલ્‍મનું શુટીંગ અમદાવાદ તથા ગોવામાં પણ થયું છે. ‘‘નાડી દોષ'' આજના જમાનાની સામાજિક મુદ્દાને આવરી લેતી રોમેન્‍ટીક કોમેડી ફિલ્‍મ છે. આ ફિલ્‍મ ૧૭ જુનના રોજ ગુજરાત અને મુંબઈના થિયેટરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે.
 
‘કરસનદાસ પે એન્‍ડ યુ....



Read more at: http://www.akilanews.com/Rajkot_news/Detail/16-06-2022/168121

 

No comments

Powered by Blogger.